[શ્રી સીતારામ સ્તોત્રમ્] ᐈ Sri Sita Rama Stotram Lyrics In Gujarati Pdf
Sri Sita Rama Stotram Lyrics In Gujarati અયોધ્યાપુરનેતારં મિથિલાપુરનાયિકામ્ ।રાઘવાણામલંકારં વૈદેહાનામલંક્રિયામ્ ॥ 1 ॥ રઘૂણાં કુલદીપં ચ નિમીનાં કુલદીપિકામ્ ।સૂર્યવંશસમુદ્ભૂતં સોમવંશસમુદ્ભવામ્ ॥ 2 ॥ પુત્રં દશરથસ્યાદ્યં પુત્રીં જનકભૂપતેઃ ।વશિષ્ઠાનુમતાચારં શતાનંદમતાનુગામ્ ॥ 3 ॥ કૌસલ્યાગર્ભસંભૂતં વેદિગર્ભોદિતાં સ્વયમ્ ।પુંડરીકવિશાલાક્ષં સ્ફુરદિંદીવરેક્ષણામ્ ॥ 4 ॥ ચંદ્રકાંતાનનાંભોજં ચંદ્રબિંબોપમાનનામ્ ।મત્તમાતંગગમનં મત્તહંસવધૂગતામ્ ॥ 5 ॥ ચંદનાર્દ્રભુજામધ્યં કુંકુમાર્દ્રકુચસ્થલીમ્ ।ચાપાલંકૃતહસ્તાબ્જં પદ્માલંકૃતપાણિકામ્ ॥ 6 ॥ … Read more