[લક્ષ્મી અષ્ટોરમ] ᐈ Lakshmi Ashtothram Satanam Lyrics In Gujarati With PDF

Shri Lakshmi Ashtothram Stotram lyrics in gujarati with pdf and meaning.

Lakshmi Ashtothram Satanam Lyrics In Gujarati દેવ્યુવાચ દેવદેવ! મહાદેવ! ત્રિકાલજ્ઞ! મહેશ્વર!કરુણાકર દેવેશ! ભક્તાનુગ્રહકારક! ‖અષ્ટોત્તર શતં લક્ષ્મ્યાઃ શ્રોતુમિચ્છામિ તત્ત્વતઃ ‖ ઈશ્વર ઉવાચ દેવિ! સાધુ મહાભાગે મહાભાગ્ય પ્રદાયકં |સર્વૈશ્વર્યકરં પુણ્યં સર્વપાપ પ્રણાશનમ્ ‖સર્વદારિદ્ર્ય શમનં શ્રવણાદ્ભુક્તિ મુક્તિદમ્ |રાજવશ્યકરં દિવ્યં ગુહ્યાદ્-ગુહ્યતરં પરં ‖દુર્લભં સર્વદેવાનાં ચતુષ્ષષ્ટિ કળાસ્પદમ્ |પદ્માદીનાં વરાંતાનાં નિધીનાં નિત્યદાયકમ્ ‖સમસ્ત દેવ સંસેવ્યં અણિમાદ્યષ્ટ સિદ્ધિદં |કિમત્ર બહુનોક્તેન દેવી પ્રત્યક્ષદાયકં … Read more