[આલોકયે શ્રી બાલકૃષ્ણમ્] ᐈ Alokaye Sri Balakrishnam Lyrics In Gujarati Pdf

Alokaye Sri Balakrishnam Stotram Lyrics In Gujarati

રાગં: હુસેનિ
તાળં: આદિ

આલોકયે શ્રી બાલ કૃષ્ણં
સખિ આનંદ સુંદર તાંડવ કૃષ્ણં ॥આલોકયે॥

ચરણ નિક્વણિત નૂપુર કૃષ્ણં
કર સંગત કનક કંકણ કૃષ્ણં ॥આલોકયે॥

કિંકિણી જાલ ઘણ ઘણિત કૃષ્ણં
લોક શંકિત તારાવળિ મૌક્તિક કૃષ્ણં ॥આલોકયે॥

સુંદર નાસા મૌક્તિક શોભિત કૃષ્ણં
નંદ નંદનં અખંડ વિભૂતિ કૃષ્ણં ॥આલોકયે॥

કંઠોપ કંઠ શોભિ કૌસ્તુભ કૃષ્ણં
કલિ કલ્મષ તિમિર ભાસ્કર કૃષ્ણં ॥આલોકયે॥

નવનીત ખંઠ દધિ ચોર કૃષ્ણં
ભક્ત ભવ પાશ બંધ મોચન કૃષ્ણં ॥આલોકયે॥

નીલ મેઘ શ્યામ સુંદર કૃષ્ણં
નિત્ય નિર્મલાનંદ બોધ લક્ષણ કૃષ્ણં ॥આલોકયે॥

વંશી નાદ વિનોદ સુંદર કૃષ્ણં
પરમહંસ કુલ શંસિત ચરિત કૃષ્ણં ॥આલોકયે॥

ગોવત્સ બૃંદ પાલક કૃષ્ણં
કૃત ગોપિકા ચાલ ખેલન કૃષ્ણં ॥આલોકયે॥

નંદ સુનંદાદિ વંદિત કૃષ્ણં
શ્રી નારાયણ તીર્થ વરદ કૃષ્ણં ॥આલોકયે॥

********

Leave a Comment