[ગોવિંદ નામાવળિ] ᐈ Govinda Namavali Lyrics In Gujarati Pdf

Govinda Namavali Gujarati Lyrics

શ્રી શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા
ભક્તવત્સલા ગોવિંદા ભાગવતપ્રિય ગોવિંદા
નિત્યનિર્મલા ગોવિંદા નીલમેઘશ્યામ ગોવિંદા
પુરાણપુરુષા ગોવિંદા પુંડરીકાક્ષ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

નંદનંદના ગોવિંદા નવનીતચોરા ગોવિંદા
પશુપાલક શ્રી ગોવિંદા પાપવિમોચન ગોવિંદા
દુષ્ટસંહાર ગોવિંદા દુરિતનિવારણ ગોવિંદા
શિષ્ટપરિપાલક ગોવિંદા કષ્ટનિવારણ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

વજ્રમકુટધર ગોવિંદા વરાહમૂર્તિવિ ગોવિંદા
ગોપીજનલોલ ગોવિંદા ગોવર્ધનોદ્ધાર ગોવિંદા
દશરથનંદન ગોવિંદા દશમુખમર્દન ગોવિંદા
પક્ષિવાહના ગોવિંદા પાંડવપ્રિય ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

મત્સ્યકૂર્મ ગોવિંદા મધુસૂધન હરિ ગોવિંદા
વરાહ નરસિંહ ગોવિંદા વામન ભૃગુરામ ગોવિંદા
બલરામાનુજ ગોવિંદા બૌદ્ધ કલ્કિધર ગોવિંદા
વેણુગાનપ્રિય ગોવિંદા વેંકટરમણા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

સીતાનાયક ગોવિંદા શ્રિતપરિપાલક ગોવિંદા
દરિદ્રજન પોષક ગોવિંદા ધર્મસંસ્થાપક ગોવિંદા
અનાથરક્ષક ગોવિંદા આપદ્ભાંદવ ગોવિંદા
શરણાગતવત્સલ ગોવિંદા કરુણાસાગર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

કમલદળાક્ષ ગોવિંદા કામિતફલદાત ગોવિંદા
પાપવિનાશક ગોવિંદા પાહિ મુરારે ગોવિંદા
શ્રી મુદ્રાંકિત ગોવિંદા શ્રી વત્સાંકિત ગોવિંદા
ધરણીનાયક ગોવિંદા દિનકરતેજા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

પદ્માવતીપ્રિય ગોવિંદા પ્રસન્નમૂર્તી ગોવિંદા
અભયહસ્ત પ્રદર્શક ગોવિંદા મત્સ્યાવતાર ગોવિંદા
શંખચક્રધર ગોવિંદા શારંગગદાધર ગોવિંદા
વિરાજાતીર્ધસ્થ ગોવિંદા વિરોધિમર્ધન ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

સાલગ્રામધર ગોવિંદા સહસ્રનામા ગોવિંદા
લક્ષ્મીવલ્લભ ગોવિંદા લક્ષ્મણાગ્રજ ગોવિંદા
કસ્તૂરિતિલક ગોવિંદા કાંચનાંબરધર ગોવિંદા
ગરુડવાહના ગોવિંદા ગજરાજ રક્ષક ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

વાનરસેવિત ગોવિંદા વારધિબંધન ગોવિંદા
એડુકોંડલવાડ ગોવિંદા એકત્વરૂપા ગોવિંદા
શ્રી રામકૃષ્ણા ગોવિંદા રઘુકુલ નંદન ગોવિંદા
પ્રત્યક્ષદેવા ગોવિંદા પરમદયાકર ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

વજ્રકવચધર ગોવિંદા વૈજયંતિમાલ ગોવિંદા
વડ્ડિકાસુલવાડ ગોવિંદા વસુદેવતનયા ગોવિંદા
બિલ્વપત્રાર્ચિત ગોવિંદા ભિક્ષુક સંસ્તુત ગોવિંદા
સ્ત્રીપુંસરૂપા ગોવિંદા શિવકેશવમૂર્તિ ગોવિંદા
બ્રહ્માંડરૂપા ગોવિંદા ભક્તરક્ષક ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

નિત્યકળ્યાણ ગોવિંદા નીરજનાભ ગોવિંદા
હાતીરામપ્રિય ગોવિંદા હરિ સર્વોત્તમ ગોવિંદા
જનાર્ધનમૂર્તિ ગોવિંદા જગત્સાક્ષિરૂપા ગોવિંદા
અભિષેકપ્રિય ગોવિંદા આપન્નિવારણ ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

રત્નકિરીટા ગોવિંદા રામાનુજનુત ગોવિંદા
સ્વયંપ્રકાશા ગોવિંદા આશ્રિતપક્ષ ગોવિંદા
નિત્યશુભપ્રદ ગોવિંદા નિખિલલોકેશા ગોવિંદા
આનંદરૂપા ગોવિંદા આદ્યંતરહિતા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

ઇહપર દાયક ગોવિંદા ઇભરાજ રક્ષક ગોવિંદા
પદ્મદયાળો ગોવિંદા પદ્મનાભહરિ ગોવિંદા
તિરુમલવાસા ગોવિંદા તુલસીવનમાલ ગોવિંદા
શેષાદ્રિનિલયા ગોવિંદા શેષસાયિની ગોવિંદા
શ્રી શ્રીનિવાસા ગોવિંદા શ્રી વેંકટેશા ગોવિંદા
ગોવિંદા હરિ ગોવિંદા ગોકુલનંદન ગોવિંદા

********

Leave a Comment