[સુબ્રહ્મણ્ય અષ્ટોત્તર શત નામાવળિ] ᐈ Subrahmanya Ashtottara Shatanamavali Lyrics In Gujarati Pdf

Sri Subrahmanya Ashtottara Shatanamavali Lyrics In Gujarati

ઓં સ્કંદાય નમઃ
ઓં ગુહાય નમઃ
ઓં ષણ્મુખાય નમઃ
ઓં ફાલનેત્ર સુતાય નમઃ
ઓં પ્રભવે નમઃ
ઓં પિંગળાય નમઃ
ઓં ક્રુત્તિકાસૂનવે નમઃ
ઓં સિખિવાહાય નમઃ
ઓં દ્વિષન્ણે ત્રાય નમઃ ॥ 10 ॥
ઓં શક્તિધરાય નમઃ
ઓં ફિશિતાશ પ્રભંજનાય નમઃ
ઓં તારકાસુર સંહાર્ત્રે નમઃ
ઓં રક્ષોબલવિમર્દ નાય નમઃ
ઓં મત્તાય નમઃ
ઓં પ્રમત્તાય નમઃ
ઓં ઉન્મત્તાય નમઃ
ઓં સુરસૈન્ય સ્સુરક્ષ કાય નમઃ
ઓં દીવસેનાપતયે નમઃ
ઓં પ્રાજ્ઞાય નમઃ ॥ 20 ॥
ઓં કૃપાળવે નમઃ
ઓં ભક્તવત્સલાય નમઃ
ઓં ઉમાસુતાય નમઃ
ઓં શક્તિધરાય નમઃ
ઓં કુમારાય નમઃ
ઓં ક્રૌંચ દારણાય નમઃ
ઓં સેનાનિયે નમઃ
ઓં અગ્નિજન્મને નમઃ
ઓં વિશાખાય નમઃ
ઓં શંકરાત્મજાય નમઃ ॥ 30 ॥
ઓં શિવસ્વામિને નમઃ
ઓં ગુણ સ્વામિને નમઃ
ઓં સર્વસ્વામિને નમઃ
ઓં સનાતનાય નમઃ
ઓં અનંત શક્તિયે નમઃ
ઓં અક્ષોભ્યાય નમઃ
ઓં પાર્વતિપ્રિયનંદનાય નમઃ
ઓં ગંગાસુતાય નમઃ
ઓં સરોદ્ભૂતાય નમઃ
ઓં અહૂતાય નમઃ ॥ 40 ॥
ઓં પાવકાત્મજાય નમઃ
ઓં જ્રુંભાય નમઃ
ઓં પ્રજ્રુંભાય નમઃ
ઓં ઉજ્જ્રુંભાય નમઃ
ઓં કમલાસન સંસ્તુતાય નમઃ
ઓં એકવર્ણાય નમઃ
ઓં દ્વિવર્ણાય નમઃ
ઓં ત્રિવર્ણાય નમઃ
ઓં સુમનોહરાય નમઃ
ઓં ચતુર્વ ર્ણાય નમઃ ॥ 50 ॥
ઓં પંચ વર્ણાય નમઃ
ઓં પ્રજાપતયે નમઃ
ઓં આહાર્પતયે નમઃ
ઓં અગ્નિગર્ભાય નમઃ
ઓં શમીગર્ભાય નમઃ
ઓં વિશ્વરેતસે નમઃ
ઓં સુરારિઘ્ને નમઃ
ઓં હરિદ્વર્ણાય નમઃ
ઓં શુભકારાય નમઃ
ઓં વટવે નમઃ ॥ 60 ॥
ઓં વટવેષ ભ્રુતે નમઃ
ઓં પૂષાય નમઃ
ઓં ગભસ્તિયે નમઃ
ઓં ગહનાય નમઃ
ઓં ચંદ્રવર્ણાય નમઃ
ઓં કળાધરાય નમઃ
ઓં માયાધરાય નમઃ
ઓં મહામાયિને નમઃ
ઓં કૈવલ્યાય નમઃ
ઓં શંકરાત્મજાય નમઃ ॥ 70 ॥
ઓં વિસ્વયોનિયે નમઃ
ઓં અમેયાત્મા નમઃ
ઓં તેજોનિધયે નમઃ
ઓં અનામયાય નમઃ
ઓં પરમેષ્ટિને નમઃ
ઓં પરબ્રહ્મય નમઃ
ઓં વેદગર્ભાય નમઃ
ઓં વિરાટ્સુતાય નમઃ
ઓં પુળિંદકન્યાભર્તાય નમઃ
ઓં મહાસાર સ્વતાવ્રુતાય નમઃ ॥ 80 ॥
ઓં આશ્રિત ખિલદાત્રે નમઃ
ઓં ચોરઘ્નાય નમઃ
ઓં રોગનાશનાય નમઃ
ઓં અનંત મૂર્તયે નમઃ
ઓં આનંદાય નમઃ
ઓં શિખિંડિકૃત કેતનાય નમઃ
ઓં ડંભાય નમઃ
ઓં પરમ ડંભાય નમઃ
ઓં મહા ડંભાય નમઃ
ઓં ક્રુપાકપયે નમઃ ॥ 90 ॥
ઓં કારણોપાત્ત દેહાય નમઃ
ઓં કારણાતીત વિગ્રહાય નમઃ
ઓં અનીશ્વરાય નમઃ
ઓં અમૃતાય નમઃ
ઓં પ્રાણાય નમઃ
ઓં પ્રાણાયામ પારાયણાય નમઃ
ઓં વિરુદ્દહંત્રે નમઃ
ઓં વીરઘ્નાય નમઃ
ઓં રક્તાસ્યાય નમઃ
ઓં શ્યામ કંધરાય નમઃ ॥ 100 ॥
ઓં સુબ્ર હ્મણ્યાય નમઃ
આન્ ગુહાય નમઃ
ઓં પ્રીતાય નમઃ
ઓં બ્રાહ્મણ્યાય નમઃ
ઓં બ્રાહ્મણ પ્રિયાય નમઃ
ઓં વેદવેદ્યાય નમઃ
ઓં અક્ષય ફલદાય નમઃ
ઓં વલ્લી દેવસેના સમેત શ્રી સુબ્રહ્મણ્ય સ્વામિને નમઃ ॥ 108 ॥

********

Leave a Comment