[વૈદ્યનાથાષ્ટકમ્] ᐈ Vaidyanatha Ashtakam Lyrics In Gujarati Pdf

Vaidyanatha Ashtakam Stotram Gujarati Lyrics

શ્રીરામસૌમિત્રિજટાયુવેદ ષડાનનાદિત્ય કુજાર્ચિતાય ।
શ્રીનીલકંઠાય દયામયાય શ્રીવૈદ્યનાથાય નમઃશિવાય ॥ 1॥

શંભો મહાદેવ શંભો મહાદેવ શંભો મહાદેવ શંભો મહાદેવ ।
શંભો મહાદેવ શંભો મહાદેવ શંભો મહાદેવ શંભો મહાદેવ ॥

ગંગાપ્રવાહેંદુ જટાધરાય ત્રિલોચનાય સ્મર કાલહંત્રે ।
સમસ્ત દેવૈરભિપૂજિતાય શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 2॥

(શંભો મહાદેવ)

ભક્તઃપ્રિયાય ત્રિપુરાંતકાય પિનાકિને દુષ્ટહરાય નિત્યમ્ ।
પ્રત્યક્ષલીલાય મનુષ્યલોકે શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 3॥

(શંભો મહાદેવ)

પ્રભૂતવાતાદિ સમસ્તરોગ પ્રનાશકર્ત્રે મુનિવંદિતાય ।
પ્રભાકરેંદ્વગ્નિ વિલોચનાય શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 4॥

(શંભો મહાદેવ)

વાક્ શ્રોત્ર નેત્રાંઘ્રિ વિહીનજંતોઃ વાક્શ્રોત્રનેત્રાંઘ્રિસુખપ્રદાય ।
કુષ્ઠાદિસર્વોન્નતરોગહંત્રે શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 5॥

(શંભો મહાદેવ)

વેદાંતવેદ્યાય જગન્મયાય યોગીશ્વરદ્યેય પદાંબુજાય ।
ત્રિમૂર્તિરૂપાય સહસ્રનામ્ને શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 6॥

(શંભો મહાદેવ)

સ્વતીર્થમૃદ્ભસ્મભૃતાંગભાજાં પિશાચદુઃખાર્તિભયાપહાય ।
આત્મસ્વરૂપાય શરીરભાજાં શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 7॥

(શંભો મહાદેવ)

શ્રીનીલકંઠાય વૃષધ્વજાય સ્રક્ગંધ ભસ્માદ્યભિશોભિતાય ।
સુપુત્રદારાદિ સુભાગ્યદાય શ્રીવૈદ્યનાથાય નમઃ શિવાય ॥ 8॥

(શંભો મહાદેવ)

વાલાંબિકેશ વૈદ્યેશ ભવરોગહરેતિ ચ ।
જપેન્નામત્રયં નિત્યં મહારોગનિવારણમ્ ॥ 9॥

(શંભો મહાદેવ)

॥ ઇતિ શ્રી વૈદ્યનાથાષ્ટકમ્ ॥

********

Leave a Comment