Jai Surya Dev (જય સૂર્ય દેવ) to everyone and finally you have found Aditya Hrudayam Stotram. This is the Stotram of Divine Lord Surya dev, is for victory and success in your life.
The person who reads this stotram will full devotion and faith then Lord Surya blesses that person with all the love, happiness, success, victory in their life.
According to the Hindu Vedas before the battle between Lord Ram and demon king Ravan, Agastya Rishi told Lord Rama the procedure of Aditya Hrudayam Stotram for the victory in the battle.
Aditya Hrudayam Stotram Lyrics In Gujarati
ધ્યાનમ્
નમસ્સવિત્રે જગદેક ચક્ષુસે
જગત્પ્રસૂતિ સ્થિતિ નાશહેતવે
ત્રયીમયાય ત્રિગુણાત્મ ધારિણે
વિરિંચિ નારાયણ શંકરાત્મને
તતો યુદ્ધ પરિશ્રાંતં સમરે ચિંતયા સ્થિતમ્ |
રાવણં ચાગ્રતો દૃષ્ટ્વા યુદ્ધાય સમુપસ્થિતમ્ ‖ 1 ‖
દૈવતૈશ્ચ સમાગમ્ય દ્રષ્ટુમભ્યાગતો રણમ્ |
ઉપાગમ્યા બ્રવીદ્રામમ્ અગસ્ત્યો ભગવાન્ ઋષિઃ ‖ 2 ‖
રામ રામ મહાબાહો શૃણુ ગુહ્યં સનાતનમ્ |
યેન સર્વાનરીન્ વત્સ સમરે વિજયિષ્યસિ ‖ 3 ‖
આદિત્ય હૃદયં પુણ્યં સર્વશત્રુ વિનાશનમ્ |
જયાવહં જપેન્નિત્યં અક્ષય્યં પરમં શિવમ્ ‖ 4 ‖
સર્વમંગળ માંગળ્યં સર્વ પાપ પ્રણાશનમ્ |
ચિંતાશોક પ્રશમનં આયુર્વર્ધન મુત્તમમ્ ‖ 5 ‖
રશ્મિમંતં સમુદ્યંતં દેવાસુર નમસ્કૃતમ્ |
પૂજયસ્વ વિવસ્વંતં ભાસ્કરં ભુવનેશ્વરમ્ ‖ 6 ‖
સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વી રશ્મિભાવનઃ |
એષ દેવાસુર ગણાન્ લોકાન્ પાતિ ગભસ્તિભિઃ ‖ 7 ‖
એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કંદઃ પ્રજાપતિઃ |
મહેંદ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાં પતિઃ ‖ 8 ‖
પિતરો વસવઃ સાધ્યા હ્યશ્વિનૌ મરુતો મનુઃ |
વાયુર્વહ્નિઃ પ્રજાપ્રાણઃ ઋતુકર્તા પ્રભાકરઃ ‖ 9 ‖
આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન્ |
સુવર્ણસદૃશો ભાનુઃ હિરણ્યરેતા દિવાકરઃ ‖ 10 ‖
હરિદશ્વઃ સહસ્રાર્ચિઃ સપ્તસપ્તિ-ર્મરીચિમાન્ |
તિમિરોન્મથનઃ શંભુઃ ત્વષ્ટા માર્તાંડકોંઽશુમાન્ ‖ 11 ‖
હિરણ્યગર્ભઃ શિશિરઃ તપનો ભાસ્કરો રવિઃ |
અગ્નિગર્ભોઽદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ ‖ 12 ‖
વ્યોમનાથ સ્તમોભેદી ઋગ્યજુઃસામ-પારગઃ |
ઘનવૃષ્ટિ રપાં મિત્રો વિંધ્યવીથી પ્લવંગમઃ ‖ 13 ‖
આતપી મંડલી મૃત્યુઃ પિંગળઃ સર્વતાપનઃ |
કવિર્વિશ્વો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ ‖ 14 ‖
નક્ષત્ર ગ્રહ તારાણામ્ અધિપો વિશ્વભાવનઃ |
તેજસામપિ તેજસ્વી દ્વાદશાત્મન્-નમોઽસ્તુ તે ‖ 15 ‖
નમઃ પૂર્વાય ગિરયે પશ્ચિમાયાદ્રયે નમઃ |
જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ ‖ 16 ‖
જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ |
નમો નમઃ સહસ્રાંશો આદિત્યાય નમો નમઃ ‖ 17 ‖
નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ |
નમઃ પદ્મપ્રબોધાય માર્તાંડાય નમો નમઃ ‖ 18 ‖
બ્રહ્મેશાનાચ્યુતેશાય સૂર્યાયાદિત્ય-વર્ચસે |
ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ ‖ 19 ‖
તમોઘ્નાય હિમઘ્નાય શત્રુઘ્નાયા મિતાત્મને |
કૃતઘ્નઘ્નાય દેવાય જ્યોતિષાં પતયે નમઃ ‖ 20 ‖
તપ્ત ચામીકરાભાય વહ્નયે વિશ્વકર્મણે |
નમસ્તમોઽભિ નિઘ્નાય રુચયે લોકસાક્ષિણે ‖ 21 ‖
નાશયત્યેષ વૈ ભૂતં તદેવ સૃજતિ પ્રભુઃ |
પાયત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભસ્તિભિઃ ‖ 22 ‖
એષ સુપ્તેષુ જાગર્તિ ભૂતેષુ પરિનિષ્ઠિતઃ |
એષ એવાગ્નિહોત્રં ચ ફલં ચૈવાગ્નિ હોત્રિણામ્ ‖ 23 ‖
વેદાશ્ચ ક્રતવશ્ચૈવ ક્રતૂનાં ફલમેવ ચ |
યાનિ કૃત્યાનિ લોકેષુ સર્વ એષ રવિઃ પ્રભુઃ ‖ 24 ‖
ફલશ્રુતિઃ
એન માપત્સુ કૃચ્છ્રેષુ કાંતારેષુ ભયેષુ ચ |
કીર્તયન્ પુરુષઃ કશ્ચિન્-નાવશીદતિ રાઘવ ‖ 25 ‖
પૂજયસ્વૈન મેકાગ્રો દેવદેવં જગત્પતિમ્ |
એતત્ ત્રિગુણિતં જપ્ત્વા યુદ્ધેષુ વિજયિષ્યસિ ‖ 26 ‖
અસ્મિન્ ક્ષણે મહાબાહો રાવણં ત્વં વધિષ્યસિ |
એવમુક્ત્વા તદાગસ્ત્યો જગામ ચ યથાગતમ્ ‖ 27 ‖
એતચ્છ્રુત્વા મહાતેજાઃ નષ્ટશોકોઽભવત્-તદા |
ધારયામાસ સુપ્રીતો રાઘવઃ પ્રયતાત્મવાન્ ‖ 28 ‖
આદિત્યં પ્રેક્ષ્ય જપ્ત્વા તુ પરં હર્ષમવાપ્તવાન્ |
ત્રિરાચમ્ય શુચિર્ભૂત્વા ધનુરાદાય વીર્યવાન્ ‖ 29 ‖
રાવણં પ્રેક્ષ્ય હૃષ્ટાત્મા યુદ્ધાય સમુપાગમત્ |
સર્વયત્નેન મહતા વધે તસ્ય ધૃતોઽભવત્ ‖ 30 ‖
અધ રવિરવદન્-નિરીક્ષ્ય રામં મુદિતમનાઃ પરમં પ્રહૃષ્યમાણઃ |
નિશિચરપતિ સંક્ષયં વિદિત્વા સુરગણ મધ્યગતો વચસ્ત્વરેતિ ‖ 31 ‖
ઇત્યાર્ષે શ્રીમદ્રામાયણે વાલ્મિકીયે આદિકાવ્યે યુદ્દકાંડે સપ્તોત્તર શતતમઃ સર્ગઃ ‖
********
Also Read:
As you have completed reading Aditya Hrudayam Stotram you must be feeling more alive than ever. And this time we have published Aditya Hrudayam Stotram in Gujarati and you want to read this stotram in any other language then we have already published it in multiple languages.
We have also added new feature to download Aditya Hrudayam Gujarati Lyrics in PDF with mp3 audio format. For any queries comment down below.
Blessings: After Reading Aditya Hrudayam may Lord Surya Bless you with all the happiness, success, prosperity, and victory in your life. Whatever you do in your life you will get succeed in that thing whether it is Job, education, etc.
And if you want your family and friends to also get all the blessings from Lord Surya then you must share it with them.
**જય સૂર્ય દેવ**