[શ્રી દુર્ગા અષ્ટોત્તર] ᐈ Durga Ashtottara Shatanamavali Lyrics In Gujarati With PDF

Durga Ashtottara Shatanamavali Lyrics In Gujarati

દુર્ગા શિવા મહાલક્ષ્મી-ર્મહાગૌરી ચ ચંડિકા |
સર્વજ્ઞા સર્વલોકેશી સર્વકર્મફલપ્રદા ‖ 1 ‖

સર્વતીર્થમયી પુણ્યા દેવયોનિ-રયોનિજા |
ભૂમિજા નિર્ગુણાધારશક્તિશ્ચાનીશ્વરી તથા ‖ 2 ‖

નિર્ગુણા નિરહંકારા સર્વગર્વવિમર્દિની |
સર્વલોકપ્રિયા વાણી સર્વવિદ્યાધિદેવતા ‖ 3 ‖

પાર્વતી દેવમાતા ચ વનીશા વિંધ્યવાસિની |
તેજોવતી મહામાતા કોટિસૂર્યસમપ્રભા ‖ 4 ‖

દેવતા વહ્નિરૂપા ચ સરોજા વર્ણરૂપિણી |
ગુણાશ્રયા ગુણમધ્યા ગુણત્રયવિવર્જિતા ‖ 5 ‖

કર્મજ્ઞાનપ્રદા કાંતા સર્વસંહારકારિણી |
ધર્મજ્ઞાના ધર્મનિષ્ટા સર્વકર્મવિવર્જિતા ‖ 6 ‖

કામાક્ષી કામસંહર્ત્રી કામક્રોધવિવર્જિતા |
શાંકરી શાંભવી શાંતા ચંદ્રસૂર્યાગ્નિલોચના ‖ 7 ‖

સુજયા જયભૂમિષ્ઠા જાહ્નવી જનપૂજિતા |
શાસ્ત્રા શાસ્ત્રમયા નિત્યા શુભા ચંદ્રાર્ધમસ્તકા ‖ 8 ‖

ભારતી ભ્રામરી કલ્પા કરાળી કૃષ્ણપિંગળા |
બ્રાહ્મી નારાયણી રૌદ્રી ચંદ્રામૃતપરિવૃતા ‖ 9 ‖

જ્યેષ્ઠેંદિરા મહામાયા જગત્સૃષ્ટ્યાધિકારિણી |
બ્રહ્માંડકોટિસંસ્થાના કામિની કમલાલયા ‖ 10 ‖

કાત્યાયની કલાતીતા કાલસંહારકારિણી |
યોગનિષ્ઠા યોગગમ્યા યોગધ્યેયા તપસ્વિની ‖ 11 ‖

જ્ઞાનરૂપા નિરાકારા ભક્તાભીષ્ટફલપ્રદા |
ભૂતાત્મિકા ભૂતમાતા ભૂતેશા ભૂતધારિણી ‖ 12 ‖

સ્વધાનારીમધ્યગતા ષડાધારાદિવર્ધિની |
મોહિતાંશુભવા શુભ્રા સૂક્ષ્મા માત્રા નિરાલસા ‖ 13 ‖

નિમ્નગા નીલસંકાશા નિત્યાનંદા હરા પરા |
સર્વજ્ઞાનપ્રદાનંદા સત્યા દુર્લભરૂપિણી ‖ 14 ‖

સરસ્વતી સર્વગતા સર્વાભીષ્ટપ્રદાયિની |
ઇતિ શ્રીદુર્ગાષ્ટોત્તર શતનામસ્તોત્રં સંપૂર્ણમ્ ‖

********

Also Read:

Language

**જય દુર્ગા મા**

Leave a Comment