[સાંઈ બાબા અષ્ટોતર] ᐈ Sai Baba Ashtothram Lyrics In Gujarati With PDF

Sai Baba Ashtothram Lyrics In Gujarati

ઓં સાયિનાથાય નમઃ
ઓં લક્ષ્મી નારાયણાય નમઃ
ઓં શ્રી રામકૃષ્ણ મારુત્યાદિ રૂપાય નમઃ
ઓં શેષશાયિને નમઃ
ઓં ગોદાવરીતટ શિરડી વાસિને નમઃ
ઓં ભક્ત હૃદાલયાય નમઃ
ઓં સર્વહૃદ્વાસિને નમઃ
ઓં ભૂતાવાસાય નમઃ
ઓં ભૂત ભવિષ્યદ્ભાવવર્જતાય નમઃ
ઓં કાલાતી તાય નમઃ ॥ 10 ॥
ઓં કાલાય નમઃ
ઓં કાલકાલાય નમઃ
ઓં કાલ દર્પદમનાય નમઃ
ઓં મૃત્યુંજયાય નમઃ
ઓં અમર્ત્યાય નમઃ
ઓં મર્ત્યાભય પ્રદાય નમઃ
ઓં જીવાધારાય નમઃ
ઓં સર્વાધારાય નમઃ
ઓં ભક્તા વન સમર્થાય નમઃ
ઓં ભક્તાવન પ્રતિજ્ઞાય નમઃ ॥ 20 ॥
ઓં અન્નવસ્ત્રદાય નમઃ
ઓં આરોગ્યક્ષેમદાય નમઃ
ઓં ધન માંગલ્યદાય નમઃ
ઓં બુદ્ધી સિદ્ધી દાય નમઃ
ઓં પુત્ર મિત્ર કળત્ર બંધુદાય નમઃ
ઓં યોગક્ષેમ મવહાય નમઃ
ઓં આપદ્ભાંધવાય નમઃ
ઓં માર્ગ બંધવે નમઃ
ઓં ભુક્તિ મુક્તિ સર્વાપવર્ગદાય નમઃ
ઓં પ્રિયાય નમઃ ॥ 30 ॥
ઓં પ્રીતિવર્દ નાય નમઃ
ઓં અંતર્યાનાય નમઃ
ઓં સચ્ચિદાત્મને નમઃ
ઓં આનંદ દાય નમઃ
ઓં આનંદદાય નમઃ
ઓં પરમેશ્વરાય નમઃ
ઓં જ્ઞાન સ્વરૂપિણે નમઃ
ઓં જગતઃ પિત્રે નમઃ ॥ 40 ॥
ઓં ભક્તા નાં માતૃ દાતૃ પિતામહાય નમઃ
ઓં ભક્તા ભયપ્રદાય નમઃ
ઓં ભક્ત પરાધી નાય નમઃ
ઓં ભક્તાનુગ્ર હકાતરાય નમઃ
ઓં શરણાગત વત્સલાય નમઃ
ઓં ભક્તિ શક્તિ પ્રદાય નમઃ
ઓં જ્ઞાન વૈરાગ્યદાય નમઃ
ઓં પ્રેમપ્રદાય નમઃ
ઓં સંશય હૃદય દૌર્ભલ્ય પાપકર્મવાસનાક્ષયક રાય નમઃ
ઓં હૃદય ગ્રંધભેદ કાય નમઃ ॥ 50 ॥
ઓં કર્મ ધ્વંસિને નમઃ
ઓં શુદ્ધસત્વ સ્ધિતાય નમઃ
ઓં ગુણાતી તગુણાત્મને નમઃ
ઓં અનંત કળ્યાણગુણાય નમઃ
ઓં અમિત પરાક્ર માય નમઃ
ઓં જયિને નમઃ
ઓં જયિને નમઃ
ઓં દુર્દર્ષા ક્ષોભ્યાય નમઃ
ઓં અપરાજિતાય નમઃ
ઓં ત્રિલોકેસુ અવિઘાતગતયે નમઃ
ઓં અશક્યર હિતાય નમઃ ॥ 60 ॥
ઓં સર્વશક્તિ મૂર્ત યૈ નમઃ
ઓં સુરૂપસુંદરાય નમઃ
ઓં સુલોચનાય નમઃ
ઓં મહારૂપ વિશ્વમૂર્તયે નમઃ
ઓં અરૂપવ્યક્તાય નમઃ
ઓં ચિંત્યાય નમઃ
ઓં સૂક્ષ્માય નમઃ
ઓં સર્વાંત ર્યામિને નમઃ
ઓં મનો વાગતીતાય નમઃ
ઓં પ્રેમ મૂર્તયે નમઃ ॥ 70 ॥
ઓં સુલભ દુર્લ ભાય નમઃ
ઓં અસહાય સહાયાય નમઃ
ઓં અનાધ નાધયે નમઃ
ઓં સર્વભાર ભ્રતે નમઃ
ઓં અકર્માને કકર્માનુ કર્મિણે નમઃ
ઓં પુણ્ય શ્રવણ કીર્ત નાય નમઃ
ઓં તીર્ધાય નમઃ
ઓં વાસુદેવાય નમઃ
ઓં સતાંગ તયે નમઃ
ઓં સત્પરાયણાય નમઃ ॥ 80 ॥
ઓં લોકનાધાય નમઃ
ઓં પાવ નાન ઘાય નમઃ
ઓં અમૃતાંશુવે નમઃ
ઓં ભાસ્કર પ્રભાય નમઃ
ઓં બ્રહ્મચર્યતશ્ચર્યાદિ સુવ્રતાય નમઃ
ઓં સત્યધર્મપરાયણાય નમઃ
ઓં સિદ્દેશ્વરાય નમઃ
ઓં સિદ્દ સંકલ્પાય નમઃ
ઓં યોગેશ્વરાય નમઃ
ઓં ભગવતે નમઃ ॥ 90 ॥
ઓં ભક્તાવશ્યાય નમઃ
ઓં સત્પુરુષાય નમઃ
ઓં પુરુષોત્તમાય નમઃ
ઓં સત્યતત્ત્વબોધ કાય નમઃ
ઓં કામાદિષ ડૈવર ધ્વંસિને નમઃ
ઓં અભે દાનંદાનુભવ પ્રદાય નમઃ
ઓં સર્વમત સમ્મતાય નમઃ
ઓં શ્રીદક્ષિણામૂર્તયે નમઃ
ઓં શ્રી વેંકટેશ્વર મણાય નમઃ
ઓં અદ્ભુતાનંદ ચર્યાય નમઃ ॥ 100 ॥
ઓં પ્રપન્નાર્તિ હરય નમઃ
ઓં સંસાર સર્વ દુ:ખક્ષયકાર કાય નમઃ
ઓં સર્વ વિત્સર્વતોમુખાય નમઃ
ઓં સર્વાંતર્ભ હિસ્થિતય નમઃ
ઓં સર્વમંગળ કરાય નમઃ
ઓં સર્વાભીષ્ટ પ્રદાય નમઃ
ઓં સમર સન્માર્ગ સ્થાપનાય નમઃ
ઓં સચ્ચિદાનંદ સ્વરૂપાય નમઃ
ઓં શ્રી સમર્થ સદ્ગુરુ સાયિનાથાય નમઃ ॥ 108 ॥

********

Also Read:

**જય સાંઈ બાબા**

Leave a Comment