[લિંગાષ્ટકમ્] ᐈ Lingashtakam Lyrics In Gujarati With PDF & Meaning

(ૐ નમઃ શિવાય) Om Namah Shivaay everyone and congrats that you have found (લિંગાષ્ટકમ્) Lingashtakam Lyrics in Gujarati. Reading Lingashtakam on a daily basis is the best way to worship Lord Shiva.

Shiva is known as one of the gods from the trinity(Bhrama, Vishnu, Mahesh (Shiv). And divine lord Shiva is known as the destroyer of all the evilness in this universe.

When Lord Shiva is calm and happy with his devotees he himself fulfills all their dreams and desires but when he gets angry he will destroy anything that comes in his way.

So to get all the blessings from the Divine Shiv you must read Lingashtakam everyday.

(લિંગાષ્ટકમ્) Lingashtakam Stotram Lyrics In Gujarati

બ્રહ્મમુરારિ સુરાર્ચિત લિંગં
નિર્મલભાસિત શોભિત લિંગમ્ |
જન્મજ દુઃખ વિનાશક લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 1 ‖

દેવમુનિ પ્રવરાર્ચિત લિંગં
કામદહન કરુણાકર લિંગમ્ |
રાવણ દર્પ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 2 ‖

સર્વ સુગંધ સુલેપિત લિંગં
બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ્ |
સિદ્ધ સુરાસુર વંદિત લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 3 ‖

કનક મહામણિ ભૂષિત લિંગં
ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ્ |
દક્ષસુયજ્ઞ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 4 ‖

કુંકુમ ચંદન લેપિત લિંગં
પંકજ હાર સુશોભિત લિંગમ્ |
સંચિત પાપ વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 5 ‖

દેવગણાર્ચિત સેવિત લિંગં
ભાવૈ-ર્ભક્તિભિરેવ ચ લિંગમ્ |
દિનકર કોટિ પ્રભાકર લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 6 ‖

અષ્ટદળોપરિવેષ્ટિત લિંગં
સર્વસમુદ્ભવ કારણ લિંગમ્ |
અષ્ટદરિદ્ર વિનાશન લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 7 ‖

સુરગુરુ સુરવર પૂજિત લિંગં
સુરવન પુષ્પ સદાર્ચિત લિંગમ્ |
પરાત્પરં (પરમપદં) પરમાત્મક લિંગં
તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ‖ 8 ‖

લિંગાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેશ્શિવ સન્નિધૌ |
શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ‖

********

shree Lingashtakam Lyrics in Hindi, English, Tamil, telugu, kannada, malayalam, odia, gujarati, bengali, with pdf and meaning

Also Read:

This time we posted Lingashtakam Lyrics in Gujarati and if you want to read this stotram in any other languages like Tamil, Telugu, Kannada, Malayalam, Hindi, English, Gujarati, Odia, Bengali.

So Lingashtakam is available in a total of 9 languages and if you wish to read you can find this here on this website. An also we have added few more features to download Lingashtakam Gujarati Lyrics in pdf and mp3 song format.

Blessings: After Reading Lingastakam may Lord Shiva gives you all the blessings, happiness, love, and dream and desires you want in your life. And if you want your friends and family members to also get blessed by the Bholenath then you must share it with them.

**ૐ નમઃ શિવાય**

Leave a Comment